અંકલેશ્વર: દઢાલ ગામે પ્રસાશન ગાંવ કી ઓર કાર્યક્રમ યોજાયો,MLA રમેશ મિસ્ત્રી રહ્યા ઉપસ્થિત
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેમા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેમા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકમાં ગણેશ મોબાઈલ શોપનો જોખમી વિડીયો બનાવી વાયરલ કરનાર દુકાનદાર સહિત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા....
ડ્રેનેજ લાઈન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો.....
કેનાલની આસપાસ સજોદના ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાય જાય છે
ભરૂચ જિલ્લાના ઝઘડિયા પ્લાન્ટ ખાતે DCM શ્રીરામ લી.દ્વારા ગુજરાતની પ્રથમ ઇલેક્ટ્રિક-એસી સ્ટાફ બસની શરૂઆત સાથે સમગ્ર ગુજરાતમાં એક ઐતિહાસિક સિદ્ધિ સ્થાપિત
સશક્ત નારી મેળામાં જિલ્લાની મહિલાઓના આર્થિક અને સામાજિક યોગદાનને ઉજાગર કરી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉત્પાદનોનું માર્કેટ પુરૂ પાડવામાં આવશે.....
ગ્રાહકોમાં લોકપ્રિય અને વિશ્વસનીય ફેડબેંક ફાઇનાન્શિયલ સર્વિસિસ લિમિટેડ ભરૂચ શહેરના તથા જિલ્લાના ગ્રાહકોને વધુ સારી સેવા આપવા જઈ રહી છે....