ભરૂચ : આમોદના કાંકરીયા ગામની પ્રાથમિક શાળામાં ધો.1 થી 5ના વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર એક જ શિક્ષક!
કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.
કાંકરીયા ગામે પ્રાથમિક શાળામાં શિક્ષકના અભાવે બાળકોનું ભવિષ્ય ચિંતાગ્રસ્ત બન્યું છે.ધો.1થી 5 સુધીની શાળામાં માત્ર એક જ શિક્ષક ફરજ બજાવી રહ્યા છે.
ભરૂચના ઝાડેશ્વર-તવરા રોડ પર નર્મદા કોલેજ સામે આવેલ વર્ષો જૂના ભૂતમામા મંદિરને રૂ. 23 કરોડના માર્ગ નવીનીકરણ પ્રોજેક્ટ હેઠળ દૂર કરવામાં આવ્યું છે.
ભરૂચના દહેજથી સુરતના હજીરા તરફ જઈ રહેલું GCPTCLનું લિક્વિડ ઓક્સિજન ભરેલું ટેન્કર ભેંસલી ગામ નજીક અનિયંત્રિત બની પલટી મારી જતા દોડધામ મચી જવા પામી
નર્મદા કોલેજ સામે આવેલ (ડેરી) નાનું મંદિર રસ્તાની કામગીરીમાં નડતરરૂપ હોવાથી વહીવટી તંત્રએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મંદિરને ખસેડી નાખ્યું
ભરૂચ શહેરને ગંદુ કરનારાઓને શોધી કાઢવા માટે ભરૂચ નગર પાલિકાએ અભિયાન હાથ ધરી જાહેરમાં કચરો ફેંકનાર પાસેથી ત્રણ દિવસમાં જ રૂ.20 હજાર દંડની વસૂલાત કરી છે.
ઝામ્બીયાથી સુરત મારફતે ભરૂચ સુધી લાવવામાં આવેલા ગેરકાયદેસર હવાલાના રૂ. 40.35 લાખ સાથે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં ભરૂચ પોલીસની સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ વિંગને સફળતા મળી
ગુજરાતભરમાં વીજ કંપની દ્વારા સ્માર્ટ મીટર લગાવવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે, જોકે સ્માર્ટ મીટરનો ઠેર ઠેર લોકો વિરોધ કરી રહ્યા છે..
નર્મદા જિલ્લાના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની પોલીસે કરેલી ધરપકડ બાદ આપણા કાર્યકરો અને આદિવાસી સમાજમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે.