ભરૂચ: સબજેલમાં કેદીએ હવાલદાર પર હુમલો કરતા ખળભળાટ, પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી
ભરૂચ સબ જેલમાં હવલદાર ગોમાન વસાવા પર કાચા કામના કેદી વિશાલ યાદવે હુમલો કર્યો પોલીસે ફરજમાં રૂકાવટ તથા હુમલાના ગુનાની નોંધ કરી છે અને આગળની તપાસ શરૂ કરી
ભરૂચ સબ જેલમાં હવલદાર ગોમાન વસાવા પર કાચા કામના કેદી વિશાલ યાદવે હુમલો કર્યો પોલીસે ફરજમાં રૂકાવટ તથા હુમલાના ગુનાની નોંધ કરી છે અને આગળની તપાસ શરૂ કરી
ગાયનેકોલોજી સંબંધિત સમસ્યાઓ માટે વિશ્વસનીય સ્થાન તરીકે ઓળખાતી મધરકેર હોસ્પિટલ હવે ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં નવી સુવિધા સાથે સેવા આપવા જઈ રહી છે
ભરૂચ એલસીબીએ ચકચારી સુનિલ તાપીયાવાલા મર્ડર કેસમાં આજીવન કેદની સજા પામેલ 9 વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર થયેલ મુખ્ય આરોપીને મોરબી ખાતેથી ઝડપાયો હતો.
ભરૂચના નંદેલાવ રોડની આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ 2025માં પ્રકાશ માણી નામના રસોઈયાની લૂંટના ઇરાદે તેના જ ઘરમાં કરપીણ હત્યા કરવામાં આવી હતી....
ઝાડેશ્વર વિસ્તારમાં બિલ્ડિંગના ઉપરના માળે કામ કરી રહેલા શ્રમિકનો પગ લપસતા નીચે પટકાયો હતો જેમાં તેને ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે જ તેનું મોત નીપજ્યું
ઈમરજન્સીના સમયે આવી પડેલી આપદાના સમયે ત્વરિત રાહત અને બચાવની કામગીરી કરી શકાય તેવા આશયથી ONGC દહેજ અને LNG પેટ્રોનેટ દહેજ ખાતે રાજયકક્ષાની મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ શહેર અને જિલ્લામાં રખડતા પશુઓના વધતા ઉપદ્રવને કારણે લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે. શહેરનાં અનેક વિસ્તારોમાં આખલાઓ એકબીજા સાથે બાખડતા અકસ્માતની ઘટનાઓ બનતી રહે છે