ભરૂચ: દહેજના જોલવા ગામે ઈન્ટરનેટનો કેબલ લગાવવાનું કહી મકાનમાં લૂંટ ચલાવનાર 2 આરોપીઓની પોલીસે કરી ધરપકડ
દહેજના જોલવા ગામે અજાણ્યા બે ઇસમોએ ઈન્ટરનેટનો કેબલ નાંખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી રૂ.25 હજારના માલમતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા...
દહેજના જોલવા ગામે અજાણ્યા બે ઇસમોએ ઈન્ટરનેટનો કેબલ નાંખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી રૂ.25 હજારના માલમતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા...
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે ફેમીલી કોર્ટ, ઝઘડીયાના ભરણ પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપી તેના ઘરે હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી
અમદાવાદમાં સર્જાયેલી પ્લેનક્રેશની દુર્ઘટનામાં ભરૂચના ત્રણ પેસેન્જરના મોત નીપજ્યા હતા ત્યારે ત્રણ પૈકી 3 મૃતકોના ડીએનએ મેચ થતાં મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા
વાલિયા ગામની સીમ બાદ વાલિયા તાલુકાના સોડગામ ગામની સીમમાં છેલ્લા ત્રણ દિવસથી દીપડાના આંટા ફેરાને લઈ ખેડૂતો ખેતી કરવામાં ભયભિત બન્યા છે.....
ઝઘડીયા તાલુકાના ખડોલી ગામ ખાતે આવેલ શિવ મિનરલ્સ સિલિકા પ્લાન્ટના કન્વેયર બેલ્ટમાં ફસાઈ જતા શ્રમિક યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું
વિદ્યાર્થીઓને મુકવા આવતા સ્કૂલવાહનોને શાળાએથી અડધો કિલોમીટર દૂર પાર્ક કરાવવામાં આવે છે જેના પગલે વિદ્યાર્થીઓએ ચોપડા ભરેલ બેગ ઊંચકી ચાલતા સ્કૂલ સુધી પહોંચવું પડે છે.
ચોમાસાનું આગમન નજીક છે ત્યારે વરસાદ પડતાં આ રસ્તાની સ્થિતિ દયનીય બની શકે છે અને અકસ્માતોની સંભાવના વધે તેવી ચિંતા સેવાઈ રહી છે ત્યારે માર્ગના તાત્કાલિક સમારકામની માંગ