ભરૂચ: રવિવારે હોસ્ટેલ ગ્રાઉન્ડ પર હિત રક્ષક સમિતિ દ્વારા વિધવા બહેનોનું મહાસંમેલન યોજાશે
મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી રૂ. 3 હજાર પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે....
મહાસંમેલનમાં વિધવા બહેનોને આપવામાં આવતી પેન્શન રકમમાં વધારો કરી રૂ. 3 હજાર પ્રતિ મહિના કરવાની માંગ સાથે સરકાર સમક્ષ ઠરાવ રજૂ કરવામાં આવશે....
ગરીબ લોકોને ઠંડીથી બચાવવા ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું હતું.આ સેવાકીય કાર્યમાં અખંડ યુવા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને સભ્યો ઉત્સાહપૂર્વક જોડાયા
ભરૂચ શહેરમાં વોર્ડ નં. 5માં આવેલ કસક વિસ્તારમાં રૂ. 37 લાખના ખર્ચે નિર્માણ પામનાર વિકાસના વિવિધ કાર્યોનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
અંકલેશ્વર તાલુકાના દઢાલ ગામે ગુડ ગવર્નરન્સ વીક અંતર્ગત પ્રસાશન ગાંવ કઈ ઓર કાર્યક્રમ યોજાયો હતો જેમા ધારાસભ્ય રમેશ મિસ્ત્રી વિશેષ ઉપસ્થિત રહ્યા
ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે જાહેર માર્ગ ઉપર ટ્રાફિકમાં ગણેશ મોબાઈલ શોપનો જોખમી વિડીયો બનાવી વાયરલ કરનાર દુકાનદાર સહિત પાંચ ઇસમોને ઝડપી પાડ્યા....
ડ્રેનેજ લાઈન છેલ્લા 15 દિવસથી તૂટી ગઈ હોવાના પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યા હતા જેના પરિણામે રસ્તો જોખમી બન્યો છે અને મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો.....
કેનાલની આસપાસ સજોદના ગામના ખેડૂતોએ શેરડીનું વાવેતર કર્યું છે. છેલ્લા ત્રણ વર્ષથી કેનાલમાં પાણી આવતા ઓવરફ્લો થતા આસપાસના ખેતરોમાં પાણી ભરાય જાય છે