ભરૂચ : પોલીસના મારથી બચવા બુટલેગરે મુકી દોટ, દોડતા દોડતા પડયો કુવામાં, જુઓ પછી શું થયું
કેલ્વીકુવા ગામે પોલીસે પાડયો દરોડો, બુટલેગર પાસેથી પોલીસને ન મળ્યો દારૂનો જથ્થો.
કેલ્વીકુવા ગામે પોલીસે પાડયો દરોડો, બુટલેગર પાસેથી પોલીસને ન મળ્યો દારૂનો જથ્થો.
હરક્યુલીસ જિમમાં 80થી વધુ સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા, પાવર લિફ્ટિંગ-બેન્ચ પ્રેસ ચેમ્પિયનશિપનું આયોજન.
ગરનાળું પહોળું કરવાની ચાલી રહી છે કામગીરી, જૂનો રસ્તો બંધ કરવાની હિલચાલ સામે વિરોધ.
ભુતફળિયા વિસ્તારમાં કેવડા ત્રીજની ઉજવણી, મરાઠા સમાજની મહિલાઓએ વિશેષ પૂજન કર્યું.
ફાંટા તળાવ વિસ્તારમાં આવેલ ડૉ.આંબેડકર કોમ્યુનિટી હોલની બિસ્માર હાલત, ભાજપના જ અનુસુચિતજાતિ મોરચા દ્વારા કરાય રજૂઆત.
8મી સપ્ટેમ્બર એટલે વિશ્વ ફિઝીયોથેરાપી દિવસ, ભરૂચ-અંકલેશ્વર ફિઝીયોથેરાપી ગ્રુપે કરી ઉજવણી.
ઔદ્યોગિક પ્રદુષણથી પાકને થયું છે ભારે નુકશાન, નુકશાનનું વળતર ચુકવવા સરકાર પાસે માંગણી.