ભરૂચ: ક્રાઇમ બ્રાન્ચે ઝઘડિયાના અપહરણ-દુષ્કર્મ કેસમાં ફરાર આરોપીની કરી ધરપકડ
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે ઝગડીયાના અણધરા ગામેથી સગીર વયની છોકરીને તેના વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર બે મહિનાથી વોન્ટેડ છે
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના સુત્રોને બાતમી મળી હતી કે ઝગડીયાના અણધરા ગામેથી સગીર વયની છોકરીને તેના વાલીપણામાંથી ભગાડી જનાર આરોપી આકાશ ઠાકોર બે મહિનાથી વોન્ટેડ છે
ભરૂચ શહેરના વોર્ડ નંબર 7ના ચીંગસપુરાના મારૂ ફળીયામાં છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી માટે રહીશો વલખા મારી રહ્યા છે,
ભરૂચની દહેજ પોલીસના સૂત્રો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને બાતમી મળી હતી કે પણીયાદરા ગામ નજીક ગેરકાયદેસર રીતે ગેસ રિફિલિંગનું મોટું કૌભાંડ ચાલી રહ્યું છે
સિકલસેલ વિશેષ અભ્યાસ ભારતમાં સાત સંશોધન કેન્દ્રોમાં 2019 થી અમલમાં મુકાયેલ હતો. આ અભ્યાસમાં ગુજરાતનું એકમાત્ર કેન્દ્ર સેવા રૂરલ છે. આ વર્કશોપમાં ન્યુ દિલ્હી ખાતેના આઈસીએમઆરના તજજ્ઞો વર્ચ્યુઅલી ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચ જિલ્લાને સ્વચ્છ બનાવવાનો છે. આ અભિયાનમાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ જિલ્લાના તમામ નાગરિકોના સહયોગથી સ્વચ્છતાની કામગીરી હાથ ધરવામાં આવનાર છે
ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનમાં મહિલા મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૧૩ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો.મોબાઈલ ફોનની ચોરી અંગે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
ભરૂચ શહેરના ફલશ્રુતિનગરમાં આવેલી પામલેન્ડ હોસ્પિટલનું સંચાલન ડો. વસીમ રાજે શરૂ કર્યા બાદ હોસ્પિટલ ઘણી પ્રસિદ્ધ બની છે, ત્યારે તેમાં હવે વધુ એક મોરપીંછ ઉમેરાયું છે.