અંકલેશ્વર : વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ, તો તંત્ર દ્વારા દબાણો દુર કરાયા..!
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે,
ભરૂચ જીલ્લાના અંકલેશ્વર શહેરમાં વાહનોથી સતત ધમધમતા ONGC બ્રિજના મરામતની કામગીરી શરૂ કરવામાં આવી છે,
ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્કરો મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલ સોના-ચાંદીના ઘરેણા મળી અંદાજીત લાખોના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા
જીવદયા પ્રેમી કમલેશ પટેલના મોબાઈલ નંબર 9824601106 ઉપર સંપર્ક કરી જીવો પ્રત્યે આપ પણ દયા બતાવી શકો છો.
અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ સ્થિત જે બી મોદી કેન્સર સેન્ટર દ્વારા સર્વ મંગલ ઉદ્યાન વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો
રાજ્ય સરકારના પોલ્યુશન વિભાગ દ્વારા વીઈસીએલ કંપની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.
ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક શાળામાં ધોરણ 10 ના ચાલુ વર્ગે સ્લેબ તૂટી પડવાની ઘટનામાં 8 થી વધુ વિદ્યાર્થીનીઓ ઇજાગ્રસ્ત થઈ