ભરૂચ: બુટલેગરોએ બંધ મકાનને દારૂનું ગોડાઉન બનાવ્યું
ભરૂચ સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસીડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615 વિદેશી દારૂ મળી કુલ રૂ.3.57 લાખના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ સી ડિવિઝન પોલીસે ચાવજ ગામની રાધે રેસીડેન્સી પાસે આવેલ બંધ મકાનમાંથી 1615 વિદેશી દારૂ મળી કુલ રૂ.3.57 લાખના મુદ્દામાલ સાથે રખેવાળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
ભરૂચ જિલ્લામાં છેલ્લા ચાર દિવસના અવિરત વરસાદ બાદ આજે મેઘરાજા અને વિરામ લીધો છે અને સવારથી જ સૂર્યનારાયણના દર્શન થયા છે
ભરૂચમાં અષાઢી બીજ ના રોજ નીકળનાર ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈને પોલીસ વિભાગ એક્શનમાં આવ્યુ છે.જેના ભાગરૂપે ફ્લેગમાર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચમાં વર્ષે રહેલા અવિરત વરસાદના કારણે શહેરના ઉર્જા અને ફાંટા તળાવ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.
ભરૂચ જિલ્લામાં ગતરોજ રાત્રીના શરૂ થયેલા વરસાદ કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.જો કે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા જનજીવન પર અસર પહોંચી હતી
ભરૂચ સિવિલ હોસ્પિટલ સ્થિત સેવાયજ્ઞ સમિતી ખાતે સેવાભાવી સંસ્થા રોટરી કોમ્યુનિટી કોર્પસ-ભરૂચના ઉપક્રમે “એક મુઠ્ઠી અનાજ” પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરુચના લિન્ક રોડ પર માતરિયા તળાવ પાસે બંધ પડેલ મોપેડને ધક્કો મારતા એક્ટિવા સવારને કાર ચાલકે ટક્કર મારતા તેનું ગંભીર ઇજાઓને પગલે કરૂણ મોત નીપજયું હતું.