ભરૂચ : "વિકાસ" દિવસની મુસાફરોને ભેટ, એસટીની નવી પાંચ બસોની ફાળવણી
ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.
ભરૂચ ડેપોને નવી પાંચ બસો આપવામાં આવી, પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કાર્યક્રમ.
‘બેરોજગારી હટાવો’ અભિયાન અંતર્ગત કોંગ્રેસનું પ્રદર્શન, જિલ્લા રોજગાર કચેરી સામે વિરોધ પ્રદર્શન કરાયું.
અયોધ્યાથી પધારેલ મહામંડલેશ્વર પરસોત્તમ દાસજી મહારાજ તથા મહંત જેરામદાસજી મહારાજ હવે મંદિરનો સુકાન સંભાળવા જઈ રહ્યા છે.
કોરોના રસી મૂકાવવા લોકોનો ધસારો, અંકલેશ્વરના ગડખોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર લોકોની કતાર.
સરકારી કાર પર ચઢી તલવારથી કેક કાપવાનો મામલો, પોલીસે યુવાનની જાહેરનામા ભંગના ગુના હેઠળ કરી ધરપકડ.
ભરૂચની 2 સોસાયટીના રહીશો ગંદકીના કારણે ત્રાહિમામ, નવિલા સોસાયટી અને વિશ્વંભર સોસાયટીના રહીશોના પ્રશ્નો.