અંકલેશ્વર: GIDC પોલીસ મથકના ચોરીના ગુનામાં 9 વર્ષથી ફરાર આરોપીની ધરપકડ !
બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો..
બાતમીના આધારે અંકલેશ્વર જી.આઈ.ડી.સી પોલીસ મથકના છેલ્લા નવ વર્ષથી ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપીને પેરોલ ફર્લો સ્કોર્ડની ટીમે ઝડપી પાડ્યો..
ગણેશ મહોત્સવ અને ઇદ-એ-મિલાદનો તહેવાર કોમી એખલાસભર્યા વાતાવરણમાં ઉજવાય તે હેતુસર હાંસોટ પોલીસ મથક ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર એમ.કે. પીએજાની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું
ભરૂચ જિલ્લાના 14 પોલીસ મથકના 37 ગુનામાં ઝડપાયેલા રૂ.6.11 કરોડની કિંમતના ડ્રગ્સના જથ્થાનો દહેજમાં આવેલ બેઇલ કંપની ખાતે વૈજ્ઞાનિક ઢબે નાશ કરવામાં આવ્યો
ભરૂચ જિલ્લા પોલીસ સન્ડે ઓન સાઇકલ કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ પોલીસ જવાનોમાં ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને પર્યાવરણમિત્ર પરિવહનના ઉપયોગને પ્રોત્સાહિત કરવાનો
પોલીસને બાતમી મળી હતી ક મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે
તાજેતરમાં જ રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 100થી વધુ આઈ.પી.એસ.અધિકારીઓની બદલી અને બઢતી કરવામાં આવી છે
પોલીસ અધિક્ષક તરીકે અક્ષયરાજ મકવાણાએ કચેરીમાં પૂજન અર્ચન સાથે તેઓએ ચાર્જ સંભાળ્યો હતો.પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું
નંદેલાવ ગામ નજીક આવેલી આશીર્વાદ સોસાયટીમાં 17 ઓગસ્ટના રોજ પ્રકાશ માલી નામના કેટરર્સની હત્યાનો બનાવ બન્યો હતો. હત્યારાઓ તેમની ગળે ટુંપો આપી હત્યા કરી ફરાર થઇ ગયા હતા