ભરૂચ: વાલિયા પોલીસે ભરણપોષણના કેસમાં 5 મહિનાથી ફરાર આરોપીની કરી ધરપકડ
પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે ફેમીલી કોર્ટ, ઝઘડીયાના ભરણ પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપી તેના ઘરે હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી
પોલીસકર્મીઓને બાતમી મળી હતી કે ફેમીલી કોર્ટ, ઝઘડીયાના ભરણ પોષણના કેસમાં સજા પામેલ ફરાર આરોપી તેના ઘરે હાજર છે જેના આધારે પોલીસે દરોડા પાડી આરોપીની ધરપકડ કરી
પાડોશમાં રહેતા નરાધમ રમેશ તિવારીએ બાળકીને ડબ્બો પાડવાના બહાને અલમારી ઉપર ચઢાવી હતી અને બાદમાં તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા જેના પગલે બાળકી નરાધમને ધક્કો મારી ઘરની બહાર જતી રહી
બાતમીના આધારે પોલીસે દરોડા પાડયાં હતા.પોલીસને સ્થળ પરથી વિદેશી દારૂના પાઉચ અને બોટલ મળી કુલ 64 નંગ બોટલ મળી આવી સાથેજ 4 આરોપીની કરી ધરપકડ..
નર્મદા કિનારે નર્મદા મૈયા બ્રિજ પાસે આવેલ અંબાગીરી આશ્રમમાં ઉત્પાત મચાવી મારામારી કરી લૂંટ ચલાવનાર ચારેય લૂંટારુઓ બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા
બાતમીના આધારે ભરૂચ એ ડિવિઝન પોલીસે સ્થળ પરથી રોકડા 87 હજાર અને 5 મોબાઈલ ફોન મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરી 8 જુગારીની ધરપકડ કરી..
દારૂની મહેફીલનો વિડીયો વાયરલ થવાના મામલામાં આખરે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.એએસઆઈ અને જીઆરડી સભ્ય સહિત કુલ સાત લોકો સામે હાંસોટ પોલીસ મથકમાં પ્રોહિબીશન અંગેનો ગુનો દાખલ કરાયો
હાંસોટ પોલીસ મથકમાં ફરજ બજાવતા કેટલાક પોલીસકર્મીઓ દારૂની મહેફીલ માણી રહ્યા હતા આ દરમિયાન તેઓનો કોઈએ વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો