ભરૂચ: બે અલગ અલગ સ્થળે ચાલતા જુગારધામ પર પોલોસના દરોડા, ત્રણ જુગારીઓની ધરપકડ
પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગારી આરીફ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બે જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરાયા
પોલીસે સ્થળ પરથી રોકડા અને ફોન મળી કુલ ૧૦ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કરી જુગારી આરીફ ચૌહાણને ઝડપી પાડ્યો હતો જયારે અન્ય બે જુગારીયાઓને વોન્ટેડ જાહેર કરાયા
ભરૂચ શહેર "સી" ડીવીઝન પોલીસ મથકના પી.આઈ.વી.આર.ભરવાડના માર્ગદર્શન હેઠળ પોલીસકર્મીઓ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી.
બાતમીના આધારે પોલીસે દરોડા પાડી સ્થળ પરથી વિદેશી દારૂની ૧૬૩ નંગ બોટલ મળી કુલ ૨૯ હજારથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને મહિલા બુટલેગર રેખાબેન વસાવાને ઝડપી પાડી
જાહેરનામું વધુ 3 માસ લંબાવાયું જાહેરનામાના આદેશનું ઉલ્લંઘન કરનાર ઈસમ સામે ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ કાર્યવાહી કરવામાં આવશે.
કોપર કેબલ તથા જીટી બ્રીજ પ્લેટોની અજાણ્યા તસ્કર રૂ. 2.19 લાખનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયા હતા. જેથી પોલીસે FSL તેમજ ડોગ સ્કોર્ડની મદદ લઈ અજાણ્યા તસ્કરોનું પગેરું શોધવા કવાયત હાથ ધરી
ભરૂચ જિલ્લાના નેત્રંગ ખાતે પોલીસ તરીકેની ખોટી ઓળખ આપીને બે ઇસમો એક વૃદ્ધ મહિલાના સોનાના રૂપિયા 1.80 લાખના દાગીના લઈને ફરાર થઈ ગયા હતા.સર્જાયેલી ઘટનાને પગલે પંથકમાં ચકચાર મચી ગઈ હતી.
નેત્રંગ તાલુકાના અશનાવી ગામના પાદરે રહેતો હરેશ વસાવા તેના ઘરની સામે બનાવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે ડીઝલનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે. જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા.
ગાંધીનગરના ગઠિયાએ ભરૂચના રહીશને કેનાડાના વિઝા અને નોકરી આપવાની લાલચ આપી રૂ.9.54 લાખની ઠગાઇ આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો
દહેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી દરમ્યાન પોલીસે ગણતરીના દિવસોમાં જ આરોપી પરમેશ્વર રામપ્રવેશની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે