અંકલેશ્વર: હજાત ગામે ચાલતા જુગારધામ પર પોલીસના દરોડા, 2 જુગારી ઝડપાયા
બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે 2 જુગારીને ઝડપી પાડયા જ્યારે 2 જુગારીઓ ફરાર થઈ ગયા
બાતમીના આધારે તાલુકા પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 32 હજારથી વધુના મુદ્દામાલ સાથે પોલીસે 2 જુગારીને ઝડપી પાડયા જ્યારે 2 જુગારીઓ ફરાર થઈ ગયા
પોલીસે ટેમ્પો અટકાવી તેમાં તલાશી લીધી હતી.અને પોલીસને ટેમ્પામાંથી લોખંડના પાઇપના ટુકડા તથા લોખંડનો ભંગારનો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવ્યો પોલીસે રૂપિયા 5.48 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
ભરૂચ સી’ ડિવિઝન પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વી.આર.ભરવાડ સહિત 30થી વધુ પોલીસકર્મીઓના હાથે બહેનોએ રક્ષાસૂત્ર બાંધીને રક્ષાબંધન પર્વની ઉજવણી કરી
પોલીસે તરસાલી ગામ તરફ જવાના રોડ ઉપર આવેલ મધુમતી ખાડી પાસે વોચ ગોઠવી હતી તે સમયે બાતમી વાળો ટેમ્પો આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતાં તેમાંથી ગાયના બે વાછરડા ક્રૂરતા પૂર્વક બાંધેલી હાલતમાં મળી આવ્યા હતા
કિશોરીને આમોદ પોલીસ મથકે લાવવામાં આવી હતી, જ્યાં મહિલા પોલીસ કર્મચારી હીરલબેન અને ધર્મિષ્ઠાબેન દ્વારા કિશોરીને પુછતાછ કરતા કિશોરીએ પોતાનું નામ જાનકી રાઠવા જણાવ્યુ હતું.
વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. રૂપિયા 1.18 કરોડની કિંમતની એક લાખથી વધુ વિદેશી દારૂની બોટલ પર બુલ્ડોઝર ફેરવી તેનો નાશ કરવામાં આવ્યો
ગુજરાત એટીએસ અને ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા દહેજ જીઆઇડીસીમાં આવેલ એલાયન્સ કંપનીમાં દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી એમ.ડી.ડ્રગ્સની બનાવટમાં ઉપયોગમાં લેવાતું કરોડો રૂપિયાનું રો મટીરીયલ ઝડપાયું
ભરુચ જિલ્લા પોલીસ દ્વારા અંકલેશ્વરના એ.આઈ.એ કૉમ્યુનિટી હૉલ ખાતે સાયબર અવેરનેશ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનાર યોજાયો હતો.