અંકલેશ્વર : રાજપીપળા ચોકડી નજીકથી દારૂના જથ્થા સાથે 4 ઈસમો ઝડપાયા, રૂ. 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત...
વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી રૂપિયા 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિદેશી દારૂના જથ્થા સાથે 4 ઈસમોને ઝડપી રૂપિયા 11.59 લાખનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે જંતુનાશક દવાની બોટલ નંગ-૩૭ અને બે ફોન મળી કુલ 1.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો
ભરૂચમાં સી’ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલ ગુન્હામાં 3 સંતાનોના પિતા અને લગ્ને લગ્ને કુંવારો બની વિધર્મી યુવકે પોતે હિન્દુ તરીકેની ઓળખ આપી 2 હિન્દુ યુવતીઓ પર દુષ્કર્મ ગુજાર્યું હતું.
વિદ્યાર્થીને લગ્ન માટે પ્રસ્તાવ મૂકી પરિવારને જાણ કરી વડીલોની મરજીથી લગ્ન કરવાની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી હતી
ખેડૂતે લીધેલા રૂ. 2 લાખ સામે રૂ. 8.70 લાખ આપવા છતાં વ્યાજખોર 90 હજારની વસ્તુઓ ઉઠાવી લઈ ગયો
અજાણ્યા મોબાઈલ ચોરોએ ઝુપડપટ્ટીના કેટલાક મકાનોમાંથી 11 જેટલા મોબાઈલની ઉઠાંતરી કરી હોવાની ઘટના સામે આવી છે
Bharuch girl raped accused arrested