ભરૂચ: અંકલેશ્વર પંથકમાં 1 જ દિવસમાં 2 લોકોના શંકાસ્પદ હાલતમાં મળી આવ્યા મૃતદેહ,હત્યાની આશંકા
અંકલેશ્વરમાં ફરીએકવાર બે સ્થળોએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
અંકલેશ્વરમાં ફરીએકવાર બે સ્થળોએથી મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી છે
આમોદના કાંકરિયા સિવાય આસપાસના ગામોમાં પણ ધર્માંતરણ થયું છે કે નહીં તેની તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે
અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ ગણેશ રો-હાઉસ ખાતે બે જેટલા મકાનોના રાત્રી દરમિયાન તાળાં તૂટવા પામ્યા હતા
ઝડપી પાડેલ 11 હજાર લિટર બાયોડીઝલના જથ્થામાંથી 6 હજાર લિટર બાયોડિઝલનું વેચાણ કરનાર ચાર ઇસમો વિરુધ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ભરૂચના અંકલેશ્વરની હાઇવે ઉપર આવેલી લેન્ડમાર્ક હોટલ પાસેથી 18 ઓકટોબરે LCBએ 6 લાખનું બાયોડિઝલ ભરેલું ટેન્કર ઝડપી પાડ્યું હતું.
વિકસતા જતા ભરૂચમાં ચોરીના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે અને તસ્કરો પોલીસને પાકદાર ફેંકી રહ્યા હોવાનું લાગી રહ્યું છે