ભરૂચ: ફલશ્રુતિ નગર સ્થિત લાયન્સ હોલમાં તસ્કરો ત્રાટકયા, રૂ.40 હજારના સામાનની ચોરી
તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
તસ્કરોએ મુખ્ય દરવાજાનું લોક તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સ્પીકર,માઈક સહિત પાણીના નળ, સિલિંગ ફેન મળી કુલ 40 હજારના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા
લૂંટારૂ યુવક પોલીસથી બચવા માટે ગટરમાં કૂદી પડ્યો હતો,અને પોલીસે પણ ગટરમાં છલાંગ લગાવીને આરોપીને દબોચી લીધો હતો.ઘટનાને પગલે ફિલ્મી જેવા દ્રશ્યો સર્જાયા
ભરૂચની સેવાયજ્ઞ સમિતિમાં સ્વયં સેવક તરીકે સેવા આપનાર અરુણ દયાજીરામ મિશ્રામ અચાનક ઢળી પડતા તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
પોલીસને બાતમી મળી હતી કે હત્યાના ગુનામાં અક્કલકુવાનો શંકર મોવરીયા વસાવા નામનો ઈસમ સંડોવાયો છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમા છુટક મજુરી કરે છે.
દહેજના જોલવા ગામે અજાણ્યા બે ઇસમોએ ઈન્ટરનેટનો કેબલ નાંખવા આવ્યા હોવાનું જણાવી ઘરમાંથી રૂ.25 હજારના માલમતાની લૂંટ ચલાવી ફરાર થઇ ગયા હતા...
સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયામાં રૂ. 21.57 લાખની ઉચાપત કરનાર પૂર્વ મેનેજરને ગણતરીના કલાકોમાં ભરૂચ પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી..
અંકલેશ્વર તાલુકા સેવા સદન કચેરીમાં GST વિભાગે જપ્ત કરેલ ટ્રકમાંથી રૂ.21.95 લાખનું સીસું ચોરી થવાના મામલામાં પોલીસે વધુ 2 આરોપીઓની ધરપકડ ભંગારીયાઓની પણ સંડોવણી બહાર આવી