ભરૂચ: વકફ બીલના વિરોધમાં બત્તી ગુલ કાર્યક્રમ, પશ્ચિમ વિસ્તારમાં અંધારપટ !
ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ વકફ કાયદાના વિરોધમાં તેઓના નિવાસ્થાન તેમજ દુકાનોની લાઈટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો
ભરૂચમાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકોએ વકફ કાયદાના વિરોધમાં તેઓના નિવાસ્થાન તેમજ દુકાનોની લાઈટ એટલે કે વીજળી બંધ રાખી કાયદાનો વિરોધ નોંધાવ્યો
ભરૂચ નગર સેવા સદન દ્વારા પ્રિમોન્સૂન કામગીરી શરૂ કરવામાં આવી છે જે અંતર્ગત શહેરમાં આવેલ વરસાદી પાણીના નિકાલની 27 કાંસની સાફ-સફાઈ નો પ્રારંભ કરવામાં આવ્યો છે
અજાણ્યા ઈસમનો મૃતદેહ મળતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી પ્રાથમિક તપાસ શરૂ કરી હતી. આશરે ૪૫ વર્ષના પુરુષનો મૃતદેહ મળી આવ્યો
સ્વાગત નિવારણ કાર્યક્રમ. અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે ૦૮ જેટલી અરજીઓના અરજદારોને રૂબરૂ સાંભળી અરજદારો દ્વારા રજુ થયેલ તમામ પ્રશ્નોના હકારાત્મક નિકાલ કરવામાં આવ્યા
રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત સાહોલથી ઈલાવને જોડતા માર્ગના નવીનીકરણ માટે રૂપિયા 2 કરોડ 48 લાખ ફાળવવામાં આવ્યા
બપોરના સમયે મુખ્ય માર્ગ પર ડામર પાથરવામાં આવતા ગરમીના કારણે તે પીગળી રહ્યો છે જેના કારણે વાહનો સ્લીપ થવાના અને રાહદારીઓના પગમાં ડામર ચોટવાના અનેક બનાવો બન્યા
વાલિયા પોલીસ મથકની ટીમ નાઈટ પેટ્રોલિંગમાં હતી એ દરમ્યાન વાલીયા તાલુકાના રૂંધા ગામે એક અજાણી બાળકી મળી આવી હોવાની માહિતી પોલીસને મળી હતી....
જંબુસરમાં મકાનમાં ફ્રિજના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થવાથી મકાનમાં આગ ફાટી નીકળી હતી.આગ લાગતાની સાથે જ મકાનમાં રાખેલી ઘરવખરી બળીને ખાક થઈ ગઈ.....