ભરૂચ : આમોદના નવા ડેપો નજીક અકસ્માતની ઘટના, કાર ચાલકે બાઈક સવારને અડફેટે લીધો...
આમોદ નજીકથી પસાર થતા હાઈવે બિસ્માર હાલતના કારણે અકસ્માતોનું હબ બન્યો છે. બેફામ અને બેજવાબદાર રીતે વાહન હંકારતા ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે
આમોદ નજીકથી પસાર થતા હાઈવે બિસ્માર હાલતના કારણે અકસ્માતોનું હબ બન્યો છે. બેફામ અને બેજવાબદાર રીતે વાહન હંકારતા ચાલકો નિર્દોષ લોકોના જીવ લઈ રહ્યા છે
ટ્રાફિકની સમસ્યા વિકટ બનતા હાઇવે પર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે
ગટર લાઈનમાં 7 હજાર રૂપિયાનો ખર્ચ શહેરની જનતાને ભોગવવો પડતો હોય છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા આ તમામ ખર્ચમાંથી ભરૂચ શહેરની જનતાને મુક્તિ આપવામાં આવી છે.
કોર્પોરેટર અને પાલિકા દ્વારા કોઈ વિકાસના કામો નહીં કરાયા હોવાના આક્ષેપો સાથે સ્થાનિકોએ એકત્ર થઈ પાલિકા સામે વિરોધ નોંધાવ્યો
પોલીસે 16.410 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ જેની કિંમત રૂ. 1.64 લાખથી વધુનો જથ્થો જપ્ત કર્યો
માછીમાર સમાજ દ્વારા માઁ નર્મદાને દુગ્ધાભિષેક, ચુંદડી અર્પણ સહિત પૂજન-અર્ચન કરી માછીમારીની સિઝનનો પ્રારંભ કરવામાં આવ્યો
સભામાં વાગરા ધારાસભ્ય અરૂણસિંહ રણાનું સન્માન કરવામાં આવ્યું હતું. મંડળનો વાર્ષિક હિસાબ અને પ્રમુખ સ્થાનેથી વિવિધ અહેવાલો સાથે મુદ્દા રજૂ કરાયા