ભરૂચ: આમોદ પોલીસે લોખંડના શંકાસ્પદ જથ્થા સાથે 2 ઇસમોની કરી ધરપકડ
પોલીસે આછોદ ગામના અશ્વિન વસાવા, મુબારક યાકુબ વોહરા નામના બે શંકાસ્પદ ઈસમોને સો કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એકટીવા સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
પોલીસે આછોદ ગામના અશ્વિન વસાવા, મુબારક યાકુબ વોહરા નામના બે શંકાસ્પદ ઈસમોને સો કિલો વજનનો લોખંડનો વાલ્વ અને એકટીવા સાથે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
માર્ગો બિસ્માર બનતા ત્રાહિમામ પોકારી ઉઠેલા સ્થાનિકોએ રેલી સ્વરૂપે નગરપાલિકા કચેરી ખાતે પહોંચી હલ્લો મચાવ્યો હતો,અને માર્ગના તાત્કાલિક સમારકામની માંગ કરી
માહિતી કચેરી ખાતે સેવક તરીકે ફરજ બજાવતા કે.આર.મકવાણા વયનિવૃત્ત થતા ઈન્ચાર્જ નાયબ માહિતી નિયામક સંજય પટેલ તથા કચેરીના સૌ અધિકારી કર્મચારીઓએ ભાવસભર નિવૃત્તિ વિદાયમાન આપ્યું
નેશનલ હાઇવે નંબર 48 પર તાપી હોટલ નજીક બાઈક ચાલકને બચાવવા જતા ટેમ્પો માર્ગની બાજુમાં ઉતરી ગયો હતો અને પલટી મારી ગયો હતો. અકસ્માતમાં ટેમ્પાચાલકને સામાન્ય ઇજા પહોંચી હતી.
આમોદમાં ઢાઢર નદીનાં ધસમસતા પાણીનાં પ્રવાહને કારણે ખેતીની જમીન ધોવાણ થઈ જતા ખેડૂતના ખેતરો સામે ખતરો ઉભો થયો છે.જેથી ખેડૂત ચિંતિત બન્યા છે....
ધારાસભ્ય રમેશ મિસ્ત્રી સિદ્ધિવિનાયક મંદિરની સામે 13.70 લાખ રૂપિયાના ખર્ચે ચોકમાં પેવર બ્લોકની કામગીરી સહિતના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા
અંકલેશ્વરથી વાલીયાને જોડતા માર્ગ પર મોટા ખાડા પડી ગયા હતા જેના કારણે અહીંથી પસાર થતાં વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા ત્યારે હવે બિસ્માર માર્ગોનું સમારકામ પૂર્ણ કરી દેવા સૂચના આપવામાં આવી છે.