ભરૂચ: આમોદ નગરપાલિકા કચેરી બહાર જ રખડતા પશુઓનો અડિંગો, રખડતા ઢોરનો ત્રાસ ક્યારે થશે દૂર?
આમોદ નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનો જીવના જોખમમાં મુકાયા છે. નગરપાલિકા કચેરીના મ્પાઉન્ડમાં જ પશુઓનો અડીંગો જોવા મળતા અકસ્માતોની સંભાવના ઉભી થઇ
આમોદ નગરપાલિકાની બેદરકારીના કારણે નગરજનો જીવના જોખમમાં મુકાયા છે. નગરપાલિકા કચેરીના મ્પાઉન્ડમાં જ પશુઓનો અડીંગો જોવા મળતા અકસ્માતોની સંભાવના ઉભી થઇ
વૃક્ષ ધરાશયી થયું તે સમયે આસપાસ મુસાફરો કે ગ્રામજનો હાજર ન હોવાથી કોઈ જાનહાની થઈ ન હતી. જોકે વૃક્ષ બસ સ્ટેન્ડની બાજુમાં આવેલ નાસ્તાની કેબીન પર પડતા બંને કેબીનમાં નુકસાન થયું
શ્રાવણ વદ દશમને સોમવારના રોજ ઝાડેશ્વર ખાતે આવેલ અંબાજી માતાજીના મંદિરે ધ્વજા પૂજા કરી પગપાળા સંઘને ઝાડેશ્વર ગામના વડીલો દ્વારા પ્રસ્થાન કરવામાં આવ્યો
જવાન 18 વર્ષ સુધી અલગ અલગ સ્થળે ભારતીય સેનામાં ફરજ બજાવી ચૂક્યા છે, ત્યારે સ્વાગત કરાયા બાદ આર્મી મેન માદરે વતન ઉમધરા ગામ ખાતે રેલી સ્વરૂપે પહોચ્યા
બ્રિજ બંધ કરાતા મીઠા અને ઈંટ ઉત્પાદકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે ત્યારે બ્રિજ પરથી તબક્કાવાર વાહનવ્યવહાર શરૂ કરવાની માંગ સાથે તંત્રને આવેદનપત્ર પાઠવાયું
ભરૂચના જંબુસરમાં ખાતરની અછતના પગલે ધરતીના તાતે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવી રહ્યો છે.ખેડૂતો ખાતર ખરીદવા માટે લાંબી કતાર લગાવી રહ્યા છે..
ભરૂચ શહેરમાં તમામ રીક્ષા ચાલકોએ નિયત કરેલા રીક્ષા સ્ટેન્ડ પર જ તેઓની રીક્ષા ઉભી રાખવાની રહેશે.આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાને પાત્ર રહેશે.