ભરૂચ: SOGએ પાન પાર્લરમાં પ્રતિબંધિત ઇ સિગારેટનું વેચાણ કરતા ઇસમની કરી ધરપકડ
પોલીસને બાતમી મળી હતી ક મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે
પોલીસને બાતમી મળી હતી ક મદીના પાન પોઈન્ટ નામની દુકાનમાં જૈનુલ નામનો ઈસમ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત કરેલ ઇ-સિગારેટનો જથ્થો ગેરકાયદેસર રીતે રાખી તેનુ વેચાણ કરે છે
સળિયાનો આ જથ્થો ચોરીનો હોવાનું બહાર આવતા પોલીસે ટેમ્પો સહિત રૂ.8.53 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક રાજેન્દ્રસીંગ ભુરસીંગ ભાટીની ધરપકડ કરી
અંકલેશ્વરના ગોયા બજાર વિસ્તારમાં આવેલ દાતાર સ્ક્રેપની દુકાન આગળ થ્રિ વહીલ ટેમ્પોમાં શંકાસ્પદ લોખંડના સળિયા ભરીને વેચાણ માટે આવેલ છે.જેવી બાતમીના આધારે ભરૂચ એસ.ઓ.જીની ટીમે દરોડા પાડ્યા હતા.
શીડયુઅલ H,H1 & X ડ્રગ્સનુ વેચાણ કરતા મેડીકલ /ફાર્મસી સ્ટોલની અંદર તથા બહાર સ્પષ્ટ કેમેરા લગાડેલનુ સઘન ચેકીંગ કરવામાં આવ્યું હતું જે ચેકીંગ દરમ્યાન સીસીટીવી કેમેરા ન લગાડનાર 6 મેડિકલ સ્ટોરના માલિકો સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી
ગુનામાં સંડોવાયેલ વોન્ટેડ આરોપી મોહમદ સલીમ સાદીક પટેલ અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં ફરી રહ્યો છે જેવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી ઝડપી પાડ્યો
ઇટોના ભઠ્ઠાના માલીકો વિરૂધ્ધ જાહેરનામા ભંગના કુલ-૮ ગુના દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૨૨૩ બી મુજબ દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવી
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ ટીમને નાસતા ફરતા તથા પેરોલ ફર્લો આરોપી પકડી પાડવા સુચના આપી હતી