ભરૂચ : આમોદના તણછા ગામ નજીક એસટી. બસ અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત, 15થી વધુ લોકો ઘાયલ...
આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતમાં બસમાં સવાર 15થી વધુ મુસાફરોને ઇજા પહોચતા આમોદ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
મનરેગા યોજનાના કથિત કૌભાંડમાં મંત્રી બચુ ખાબડને પદભ્રષ્ટ કરવા તેમજ તમામ જીલ્લાઓમાં આ કૌભાંડની સઘન તપાસ કરાવવાની માંગ સાથે આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું
કોરોના સમયે બંધ થયેલી વલસાડ-દાહોદ ઇન્ટરસિટી ટ્રેન આજરોજ પુનઃ શરૂ થતાં ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મહાનુભાવોના હસ્તે ટ્રેનને ફૂલહાર કરી લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવી હતી.
ભરૂચના જંબુસર તાલુકાના દહેગામના ગ્રામજનો દ્વારા ગામની મિલકતોમાં ગેરરીતી આચરાઈ હોવાના આક્ષેપ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તપાસની માંગ કરવામાં આવી છે
ભરૂચ તાલુકાના જુના તવરા ગામ ખાતે ગોહિલ રાજપૂત પરિવાર દ્વારા સત્યનારાયણ ભગવાન અને ગંગા ભવાની માતાજીના મંદિરના ચોથા પટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી.
ભરત નગર સેવા સદનના વોર્ડ નંબર 7માં આવેલ નવી વસાહતમાં પ્રાથમિક સુવિધાના અભાવના કારણે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યારે તેઓના પ્રશ્નોનું નિરાકરણ લાવવાની માંગ કરવામાં આવી છે
ભરૂચના ભોલાવ વિસ્તારમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 1200 ફૂટના તિરંગા સાથે મોટી સંખ્યામાં શહેરીજોનો જોડાયા હતા
ભરૂચના સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ અને શ્રી ભરૂચ પાંજરાપોળના સંયુક્ત ઉપક્રમે પાંજરાપોળના પટાંગણમાં બાળ સંસ્કાર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.