ભરૂચ: બામસેફ-ઇન્સાફ સંગઠન દ્વારા બાબાસાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા !
ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા ધમ્મ ચક્ર પરીવર્તન દિવસ નિમિત્તે ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભરૂચમાં બામસેફ અને ઇન્સાફ સંગઠન દ્વારા ધમ્મ ચક્ર પરીવર્તન દિવસ નિમિત્તે ડો.બાબા સાહેબ આંબેડકરને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા
ભાજપ સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ભરૂચમાં આમોદમાં કોંગ્રેસ દ્વારા ભ્રષ્ટચાર વિકાસ સપ્તાહની ઉજવણી દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું
ભરૂચ જિલ્લામાં નિરાધાર અને જેનો કોઈ જ વારસો નથી તેવા લોકો માટે આધાર સ્તંભ સેવાયજ્ઞ સમિતિએ 400થી વધુ લોકો માટે ધાર્મિક પ્રવાસનું આયોજન કરીને સૌના મુખ પર ખુશી પ્રસરાવવાનો પ્રયાસ કર્યો હતો.
આગામી તહેવારો નિમિતે કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે ભરૂચ પોલીસ દ્વારા મકાન/દુકાન ભાડુઆતના જાહેરનામા ભંગના કુલ-480 ગુના દાખલ કરવામાં આવ્યા છે.
ભરૂચ જિલ્લા પંચાયતની 15મા નાણાપંચની ગ્રાન્ટ હેઠળ ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ પવિત્ર રામ જાનકી મંદિર ખાતે શ્રદ્ધાળુઓને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી મળી રહે તે હેતુથી આરો પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો હતો.
ભરૂચ સિવિલ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ રૂમમાં કાર્યરત કોલ્ડ સ્ટોરેજ છેલ્લા બે દિવસથી બંધ હાલતમાં રહેતા પાંચ જેટલા મૃતદેહો વિકૃત હાલતમાં થઈ ગયા હતા
ભરૂચ જિલ્લાના પાલેજ નજીક સસરોદ ગામ પાસે નેશનલ હાઇવે નં. 48 પર કારની ટકકરે બાઇક ચાલકનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.