ભરૂચ: તમામ 9 તાલુકામાં સાર્વત્રિક વરસાદ, નેત્રંગમાં 1 ઇંચ વરસાદ નોંધાયો
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
ભરૂચ શહેર અને જિલ્લામાં છેલ્લા ચાર દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે વીતેલા 24 કલાકમાં પણ ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો.
ભરૂચ ક્રાઇમ બ્રાન્ચના કર્મચારીઓને બાતમી મળી હતી કે થામ ગામથી મનુબર ગામ જવાના નહેર રોડ ઉપર રેલ્વે ટ્રેકની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો ભેગા મળી પોતાના આર્થીક ફાયદા માટે પત્તાપાના વડે રૂપિયાથી જુગાર રમે છે.
ભરૂચ કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષ સ્થાને ગણેશ આયોજકોની બેઠક યોજાઇ હતી જેમાં ઓપરેશન સિંદૂર અને સ્વદેશી અપનાવોની થીમ પર ગણેશ મહોત્સવ ઉજવવા આયોજકોને અપીલ કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ૬ પોલીસ અધિકારી-કર્મચારીઓને રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) વિકાસ સહાયે નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે યોજાયેલી માસિક ક્રાઇમ કોન્ફરન્સમાં પ્રશંસાપત્ર આપી સન્માનિત કર્યા હતા.
સહકારથી સમૃદ્ધિ અભિયાન અંતર્ગત ધી ભરૂચ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટીવ બેંક લિમિટેડ ખાતે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માની અધ્યક્ષતામાં વિશેષ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ એલસીબીએ માંડવા ગ્રામ પંચાયતથી અંબાજી માતાજીના મંદિર જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂ ભરેલ કાર સાથે એક ઇસમને 3.75 લાખના મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યો હતો
ભરૂચમાં હરિ પ્રબોધમ પરિવાર દ્વારા મોઢેશ્વરી હોલ ખાતે ત્રણ દિવસીય પારાયણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પારાયણમાં ભરૂચ તથા આસપાસના હરિસન્મુખ પ્રદેશના ભક્તોએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.