ભરૂચ : જંબુસરમાં DGVCLની વિજિલન્સ ટીમના દરોડા, આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધરાયું...
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે દરોડા પાડી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં વહેલી સવારે દક્ષિણ ગુજરાત વીજ કંપનીની વિજિલન્સ ટીમે દરોડા પાડી આકસ્મિક વીજ ચેકિંગ હાથ ધર્યું હતું.
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામ નજીક ગૌચરણમાં પાકા રસ્તાઓ સહિતના અન્ય દબાણો દૂર કરવાની માંગ સાથે સ્થાનિકો સહિત માલધારી સમાજએ વિરોધ નોંધાવ્યો હતો.
ભરૂચ કપડાનો વેપારી તેની મહિલા મિત્ર તેમજ અન્ય એક મિત્ર વડોદરા આવ્યા હતા.ત્યાંથી પરત ફરતી વેળાએ માર્ગમાં એક કાર દ્વારા તેમની કારને રોકવામાં આવી હતી
ભરૂચની ઝાડેશ્વર ચોકડીથી નર્મદા ચોકડી તરફના સર્વિસ રોડ પર છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી ગેરકાયદેસર પાર્કિંગની સમસ્યા આજે ચરમસીમાએ પહોંચતાં સ્થાનિક રહેવાસીઓ આક્રોશિત બન્યા હતા.
સુરતથી વલસાડ સુધીના દક્ષિણ ગુજરાતનું પ્રખ્યાત ઉબાડિયું હવે અંકલેશ્વરમાં પણ જોવા મળી રહ્યું છે. અંકલેશ્વરથી ભરૂચને જોડતા જૂના નેશનલ હાઇવે પર ઉબાડિયાના ફૂડ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે.
ભરૂચની આમોદ ITI માં રૂ.1 કરોડ 92 લાખના ખર્ચે આધુનિક ટેકનિકલ લેબના નિર્માણનું ખાતમુહૂર્ત ધારાસભ્ય ડી. કે સ્વામીના હસ્તે કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના સાકવા ગામે આવેલ સરકારી શાળાના ઓરડા અત્યંત જર્જરિત બનતા ખોરંભે ચઢેલી નવીનીકરણની કામગીરીના પગલે વિદ્યાર્થીઓ સહિત ગ્રામજનોમાં આક્રોશ જોવા મળ્યો છે.
ભરૂચ શહેરની મેઘદૂત ટાઉનશીપ અને એચડીએફસી બેંક તેમજ રેડ ક્રોસ બ્લડ બેન્કના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું