ભરૂચ: વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભા યોજાય
ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભાનું ભરૂચમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ગુજરાત વિદ્યુત બોર્ડ કર્મચારી સહકારી શરાફી મંડળીની 53મી વાર્ષિક સાધારણ સભાનું ભરૂચમાં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
ભરૂચમાં ભાજપ દ્વારા સેવા પખવાડિયાં અંતર્ગત મેગા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેનો મોટી સંખ્યામાં જરૂરિયાત મંદોએ લાભ લીધો હતો.
ભરૂચમાં શ્રી પરશુરામ બ્રહ્મસમાજ સંગઠન દ્વારા ભાદરવા મહિનાની અમાસ પર ભરૂચ પાંજરાપોળ ખાતે સર્વ પિતૃ શ્રાદ્ધ નિમિત્તે સર્વ પિતૃતર્પણ અને સર્વ પિતૃ પિંડદાનનો કાર્યક્રમ યોજાયો હતો.
ભરૂચની દૂધધારા ડેરીની યોજાયેલ ચૂંટણીમાં વર્તમાન ચેરમેન ઘનશ્યામ પટેલ અને તેમની પેનલનો દબદબો જોવા મળ્યો હતો જ્યારે વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રણાની પેનલનો રકાસ થયો હતો
ભરૂચ શહેરના નાનકડા પ્રતિભાશાળી બાળકોને પ્રોત્સાહિત કરવા માટે આ વર્ષે સૌપ્રથમવાર રોટરી ક્લબ ઓફ ભરૂચ નર્મદાનગરી દ્વારા બાળ રમઝટ કિડ્સ ગરબા ઈવેન્ટનું વિશેષ આયોજન
ભરૂચ શહેર અને જિલ્લામાં વાદળોના ગડગડાટ વચ્ચે બે કલાકમાં વાગરા તાલુકામાં ત્રણ ઇંચ વરસાદ તૂટી પડ્યો હતો જેના પગલે જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું હતું
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU માર્ગ પર ગુમાનદેવ નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.