ભરૂચ: હવામાન વિભાગના ઓરેન્જ એલર્ટ વચ્ચે ધીમીધારે વરસાદ, વાતાવરણમાં ઠંડક
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી તારીખ 25 મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજરોજ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે
ગુજરાતમાં હવામાન વિભાગે આગામી તારીખ 25 મી ઓગસ્ટ સુધી ભારે વરસાદની આગાહી કરી છે આજરોજ ભરૂચ સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે
અંકલેશ્વર અને હાંસોટ પંથકમાં છેલ્લા બે દિવસથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આજે સવારથી પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદ વરસે રહ્યો છે.
ગુજરાત સરકાર દ્વારા સફાઈ કામદારોને અન્યાય થતો હોવાના આક્ષેપ સાથે ભરૂચના આમોદમાં સમસ્ત વાલ્મિકી સમાજ દ્વારા અધિકાર યાત્રાનું આયોજન કરાયું હતું
હાંસોટ 108ના લોક્શન પર ફરજ બજાવતા EMT - શર્મિલા બેન વસાવા અને PILOT - સોમાભાઈ વાઘડિયા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં જાણવા મળ્યું હતું
આજરોજ વર્લ્ડ ફોટોગ્રાફી ડે નિમિત્તે ભરૂચ જિલ્લા ફોટોગ્રાફર એસો.દ્વારા બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં ફોટોગ્રાફરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ અલગ અલગ બનાવો સામે આવ્યા હતા જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારે અકસ્માતના અન્ય બે બનાવમાં મુસાફરોનો આબાદ બચાવ થયો હતો
ભરૂચના ખરચ ગામ નજીક આવેલ દત્તાશ્રય આશ્રમમાં 25 વૈદિક બ્રાહ્મણોના મંત્રોચ્ચાર સાથે 5 કુંડમાં શુક્લ યજુર્વેદનું ઘન પાઠ પારાયણ દેશમાં પ્રથમ વખત થઈ રહ્યું છે.