ભરૂચ: સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન, આસ્થાનો મહાસાગર છલકાયો
ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતી કરવામાં આવી છે.પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી.
ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ એવા છડી મેઘરાજાના ઉત્સવની પુર્ણાહુતી કરવામાં આવી છે.પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી હતી.
ભરૂચ શહેર એ ડીવીઝન પોલીસ મથકમાં છેલ્લા એક વર્ષથી પ્રોહીબિશન કેસમાં વોન્ટેડ આરોપી સોયેબ ઉર્ફે કાળીયો હાલ શેરપુરા ગામે ચાંદની કોમ્પલેક્ષ પાસે બાદશાહ ચા-વાળાની દુકાન ઉપર હાજર છે
નેશનલ હાઇવે નંબર 48 પર પાનોલી ઓવરબ્રિજ નજીક માર્ગ ક્રોસ કરી રહેલ અજાણ્યા રાહદારી ટ્રક ચાલકે અડફેટે લીધો હતો.
રાજ્યના ગૃહ વિભાગ દ્વારા 116 આઈપીએસ અધિકારીની બદલીનો ગંજીપો ચીપાયો છે જેમાં ભરૂચ જિલ્લા પોલીસવડા મયુર ચાવડાની પણ બદલી કરવામાં આવી છે.
ભરૂચની મંગલા પાર્ક સોસાયટી ખાતે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બરફના શિવલિંગનું નિર્માણ કરવામાં આવ્યું હતું જેના દર્શનનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો
આવી જ એક ઘટના શુકલતીર્થ સામે આવેલ કરજણ ગામે બની હતી.કરજણ ગામ નજીક સાધના મંદિર ફાર્મ ખાતે ખેતરમાં એક વિશાળ અજગર જોવા મળ્યો હતો.
ભરૂચની ઝઘડીયા જી.આઈ.ડી.સી. વિસ્તારમાં ત્રણ દિવસ પહેલાં બનેલી ટ્રક અકસ્માતની ઘટનાનો ભેદ ભરૂચ પોલીસએ ગણતરીના કલાકોમાં ઉકેલી લીધો છે.
ભગવાન શ્રી કૃષ્ણના 5252માં જન્મોત્સવના ઠેર ઠેર વધામણા લેવામાં આવ્યા હતા. ભરૂચ અંકલેશ્વરમાં વિવિધ સ્થળોએ જન્માષ્ટમીના પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું