ભરૂચ: SOGએ આમોદ ચાર રસ્તા પાસેથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરીના ફિરકા સાથે એક ઇસમની કરી ધરપકડ
આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જેસંગ દેવીપૂજક આમોદ ચાર રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે.
આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જેસંગ દેવીપૂજક આમોદ ચાર રસ્તા પાસે ચોરી છુપે ઉત્તરાયણ પર્વમાં પ્રતિબંધિત ચાઈનીઝ દોરીનું વેચાણ કરે છે.
ભરૂચ શહેરમાં બામસેફ-ઈન્સાફ સંગઠન દ્વારા મનુસ્મૃતિ દહન દિવસની ઉજવણી કરવામાં આવી હતી,અને આ પ્રસંગે ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
ભરૂચના જુના તવરા ગામે દીપડાએ વાછરડાનો શિકાર કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે.વન વિભાગે તત્કાલિક પાંજરૂ ગોઠવી દીપડાને પકડવા કવાયત હાથ ધરી છે
ભરૂચ જિલ્લાના આમોદ નગરના મુખ્ય બજારમાં આવેલ શોપિંગ સેન્ટરના ચોથા માળે પતંગ ચગાવતા 10 વર્ષીય બાળક નીચે પટકાતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો.
ભરૂચની નર્મદા કોલેજના વિદ્યાર્થી દેવ આર.શુક્લાએ 52માં યુવા મહોત્સવમાં શાસ્ત્રીય ગાયનની સ્પર્ધામાં પ્રથમ ઈનામ મેળવીને કોલેજ થતા જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું.
અંકલેશ્વરના જુના નેશનલ હાઇવે ઉપર અક્ષર આઇકોનમાં ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે એક મકાનમાંથી રૂ 3.59 લાખના વિદેશીદારૂના જથ્થા સાથે રિટાયર્ડ આર્મીમેનની ધરપકડ કરી હતી.
ભરૂચ શહેરના મકતમપુર રોડ પર રાષ્ટ્રીય અંધજન મંડળ ભરૂચ-નર્મદા જીલ્લા શાખા દ્વારા આયોજિત શિવ મહાપુરાણ કથાની ગતરોજ પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.