અંકલેશ્વર: હાંસોટ પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે માર્ગદર્શક સેમિનાર યોજાયો
ભરૂચના હાંસોટ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના હાંસોટ પોલીસ મથક ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ દ્વારા પાંચ જેટલા સબ સ્ટેશનના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભરૂચના વાલિયા-નેત્રંગ માર્ગ ઉપર આવેલ બી.ઓ.બી.ના એટીએમ સેન્ટરમાં અત્યંત ઝેરી કોબ્રા સાપ ઘુસી જતા દોડધામ મચી જવા પામી હતી.
ભરૂચ જિલ્લા ભાજપ દ્વારા આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન અંતર્ગત કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતુ જેમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
ભરૂચ જિલ્લામાં પોલીસ તંત્ર દ્વારા “NO DRUGS IN BHARUCH CAMPAIGN” અંતર્ગત નશા વિરોધી અભિયાનમાં મહત્વની સફળતા હાથ ધરાઈ છે.
અંકલેશ્વરના નવાદીવા ગામના શામજી ફળિયામાં રહેતો બુટલેગર કિશન મના વસાવા પોતાના માણસો થકી નવી દિવી રોડ ઉપર રવિ દર્શન સોસાયટી પાસે ગલ્લામાં વિદેશી દારૂનું વેચાણ કરે છે.
અંકલેશ્વર શહેરમાં આવેલ જે.એન.પી.ટી.ટ લાઇબ્રેરી ખાતે જિલ્લા પોલીસ વિભાગ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા વયસ્ક નાગરિકો માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યોજાયેલ વિકાસ સપ્તાહની ઉજવણીના કાર્યક્રમમાં વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું