ભરૂચ- અંકલેશ્વર વચ્ચે એક્સપ્રેસ હાઇવેનો પોર્શન શરૂ, સુરત જવા પુનગામ નજીકના ડાયવર્ઝનનો કરવાનો રહેશે ઉપયોગ
વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.
વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં વર્તમાન ચેરમેમ ઘનશ્યામ પટેલની પેનલના 12 અને ધારાસભ્ય અરૂણસિંહ રણાના 3 ઉમેદવારોને સ્થાન આપવામા આવ્યું છે
અંકલેશ્વર તંત્ર દ્વારા અંકલેશ્વરની વાલિયા ચોકડી નજીક મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું.મુખ્ય માર્ગને અડીને ઉભા કરાયેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હતા
સ્વયં સૈનિક દળ દ્વારા બુદ્ધ પૂર્ણિમાની ગુજરાત રાજ્યમાં જાહેર રજા જાહેર કરવાની માંગ સાથે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
નેશનલ હાઇવે નંબર 48 પર નબીપુરથી ભરુચ તરફનો સર્વિસ રોડ પણ અત્યંત બિસ્માર બન્યો છે ત્યારે આજરોજ આ રોડ પરથી પસાર થઈ રહેલ એક ટ્રક ખાડામાં ફસાઈ ગઈ હતી
ભરૂચના ધી યુનાઇટેડ મુસ્લિમ એસોસિયેશન દ્વારા તેજસ્વી વિદ્યાર્થીઓનો સન્માન તેમજ ઈનામ વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
ભરૂચના સમસ્ત વણકર સમાજ ટ્રસ્ટ દ્વારા ચાવજ ખાતે સમાજની વાડી અને શૈક્ષણિક સંકુલનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનો આજરોજ લોકાર્પણ સમારોહ યોજાયો હતો.