ભરૂચ: ઝઘડિયા પોલીસે ચોરીના ગુનામાં છેલ્લા 5 વર્ષથી ફરાર આરોપીની કરી ધરપકડ
ભરૂચના ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમને સૂચના આપવામાં આવી હતી
ભરૂચના ઝઘડિયા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.લાકોડના માર્ગદર્શન હેઠળ જીલ્લામાં બનેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ટીમને સૂચના આપવામાં આવી હતી
ભરૂચ કલેકટર કચેરી નજીક લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડમાં શહેરની હવા ઝહેરીલી બની હોવાનો AQI ઇન્ડેક્સ દર્શાવાતા ખળભળાટ મચી જવા પામ્યો...
ભરૂચના જંબુસર ઉમરા માર્ગ નું 10 કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવશે જેના કાર્યનું ધારાસભ્ય ડી.કે. સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું
હાલ નર્મદા પરિક્રમા ચાલી રહી છે.માઁ રેવાના ભક્તો પગપાળા,વાહનોમાં પરિક્રમા કરી રહ્યાં છે ત્યારે અંકલેશ્વરનું તીર્થધામ રામકુંડ પરિક્રમા વાસીઓ માટે આશ્રય સ્થાન બન્યું છે.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર ફરી એકવાર ટ્રાફિકજામની પરિસ્થિતિનું નિર્માણ થયું છે ભરૂચથી સુરત તરફ જતી લેનમાં 10 કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગતા અનેક વાહન ચાલકો અટવાયા હતા.
દરિયાઈ મત્સ્ય ઉત્પાદનમાં બીજો ક્રમ ધરાવતાં ગુજરાતે છેલ્લા 2 દાયકામાં મત્સ્ય નિકાસમાં 800 ટકાથી વધુની વૃદ્ધિ નોંધાવી છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાના રેલ્વેને લગતા વિવિધ પ્રશ્ને રજુઆત કરવામાં આવી હતી. સાંસદ મનસુખ વસાવા દ્વારા વંદેભારત એક્સપ્રેસને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા માટે રજુઆત કરવામાં આવી હતી.