ભરૂચ: સાંસદ મનસુખ વસાવાએ રેલવેના અધિકારીઓ સાથે કરી બેઠક, વિવિધ કામોની કરાય સમીક્ષા
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે રેલવે વિભાગના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારીઓ સાથે રેલવે વિભાગના વિવિધ કામો બાબતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
રાજ્યમાં શૈક્ષણિક પરિસરોમાં વધી રહેલી હિંસક ઘટનાઓના વિરોધમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા પ્રદેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજાય રહ્યા છે,
ભરૂચના ભોલાવ ગામમાં ઇલોરાપાર્ક સોસાયટી ખાતે પાંચ લાખના ખર્ચે બનેલ શેડનું લોકાપર્ણ ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું
ઈસ્લામ ધર્મના મહાન હઝરત મોહમ્મદ સાહેબના જન્મદિવસની ઉજવણીને લઈ ભરૂચ શહેર તથા જિલ્લાના મુસ્લિમ બહુમતી ધરાવતા વિસ્તારો આકર્ષક રોશનીથી ઝળહળી ઉઠ્યા છે.
ભરૂચ શહેરના રાજપૂત છાત્રાલય ખાતે જન અધિકાર અભિયાન કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જેમાં મોટી સંખ્યામાં તાલુકાના કોંગ્રેસ આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા.
ભરૂચ દુધધારા ડેરીની પ્રતિષ્ઠા ભરી ચૂંટણીમાં ફોર્મ ચકાસવાના આજે અંતિમ દિવસે બન્ને પેનલના ઉમેદવારોના ફોર્મ માન્ય રાખવામાં આવ્યા હતા.
વાહન ચાલકો માટે રાહતના સમાચાર મળી રહ્યા છે. દિલ્હીથી મુંબઈને જોડતો એક્સપ્રેસવે હવે ભરૂચથી અંકલેશ્વર સુધી બિન સત્તાવાર રીતે શરૂ થઈ ગયો છે.
ભરૂચ દુધધારા ડેરીની ચૂંટણીમાં ભાજપે 15 સભ્યોના જારી કરેલા મેન્ડેટમાં વર્તમાન ચેરમેમ ઘનશ્યામ પટેલની પેનલના 12 અને ધારાસભ્ય અરૂણસિંહ રણાના 3 ઉમેદવારોને સ્થાન આપવામા આવ્યું છે