ભરૂચ : આમોદમાં રખડતા ઢોરોનો આતંક વધ્યો,નગરપાલિકાની ઉદાસીનતા સામે નાગરિકોમાં રોષ
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.
ભરૂચ જિલ્લાના આમોદ શહેરના મધ્યમાં આવેલા સતી માતાના મંદિરે દર્શન કરવા ગયેલા એક સિનિયર સિટીઝન મહિલાની ઉપર ગાયે હુમલો કર્યો હતો.
પૂર્વ ધારાસભ્ય છોટુ વસાવાની આગેવાની હેઠળની ભારતીય ટ્રાયબલ પાર્ટી (BTP) સામે જિલ્લા કલેક્ટર દ્વારા નોટીસ જારી કરાતા રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચી ગયો છે.
ભરૂચ જિલ્લાના આમોદમાં સલામત સવારી એસટી. અમારીની ગંભીર બેદરકારી સામે આવી છે. આમોદમાં એસટી. બસમાં સલામત સવારી કરતા પહેલા જ મહિલાનો હાથ ફેક્ચર થઈ ગયો હતો.
ભરૂચ જિલ્લામાં વસતા મલયાલી સમાજના સભ્યો દ્વારા ઓણમના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં સમાજના સભ્યો જોડાયા હતા
ભરૂચની ચર્ચાસ્પદ દૂધધારા ડેરીનું સુકાન પુનઃ એકવાર ઘનશ્યામ પટેલને સોંપવામાં આવ્યું છે.આજરોજ સર્વ સંમતિથી ડેરીના ચેરમેન તરીકે ઘનશ્યામ પટેલ તો વાઇસ ચેરમેન તરીકે સંજયસિંહ રાજની વરણી કરવામાં આવી છે.
ભરૂચના વાલિયા ગામની સીમમાં શેરડીના ખેતરમાંથી અજાણ્યા યુવાનનો વિકૃત હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો
અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે નવાદિવા ગામથી જૂનીદિવી તરફ જતા માર્ગ ઉપર આવેલ ગટર પાસેથી વિદેશી દારૂ ભરેલ ઇક્કો કાર સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો.