ભરૂચ : દાઉદી વ્હોરા સમાજ દ્વારા રમઝાન ઇદના પર્વની ઉત્સાહભેર ઉજવણી,બાળકો માટે મેળાનું આયોજન
ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજના લોકોએ ઉત્સાહિત રમજાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
ભરૂચમાં વસતા દાઉદી વોહરા સમાજના લોકોએ ઉત્સાહિત રમજાન ઈદના પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા
જગત જનની માં જગદંબાની ભક્તિ અને આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રી નો આજથી પ્રારંભ થયો છે ત્યારે ભરૂચના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ પૌરાણિક અંબાજી મંદિર ખાતે ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી
ભરૂચના કોલેજ રોડ પર આવેલ દૂધધારા ડેરી નજીકથી પસાર થતી ગટરમાંથી ધડ વગરનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહનું ફક્ત માથુ જ મળી આવતા ચકચાર મચી જવા પામી છે.
ભરૂચ નગરપાલિકાના વર્ષ 2025-26 માટે રૂ.46.42 કરોડની પુરાંતવાળુ રૂ.201 કરોડનું બજેટ સહિત અન્ય એજન્ડાના મુદ્દે મળેલ સામાન્ય સભામાં બજેટને સર્વાનુમતે મંજુર કરવામાં આવ્યું હતું.
અંકલેશ્વર નજીક નેશનલ હાઇવે નંબર 48 પર સુરતના ઓલપાડથી અમદાવાદ જઈ રહેલ એસ.ટી. બસને અકસ્માત નડતા દોડધામ મચી જવા પામી હતી.
લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીના તમામ ટ્રસ્ટીગણ, પ્રિન્સીપાલ, શિક્ષકમંડળ અને સ્ટાફ દ્વારા આ સફળતા માટે વિદ્યાર્થીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવવામાં આવે છે
ભરૂચના વાડી-વાલિયા રોડ ઉપર ડહેલી ગામના પુલ પહેલા ઇક્કો કારમાં શોર્ટ સર્કિટને પગલે આગ ફાટી નીકળતા ચાલક સહિત ત્રણ લોકોનો આબાદ બચાવ થયો હતો.
ભરૂચના વાલિયા તાલુકાના વડ ફળીયા ગામે યુવતીને એસિડ ગટગટાવી આપઘાત કરતા પ્રેમી સહિત બે ઈસમો વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાનો ગુનો નોંધાયો છે.