ભરૂચ: દહેજની MRF કંપનીના 50થી વધુ કર્મચારીઓનો હંગામો, કાયમી કરવાની માંગ
ભરૂચ દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને કાયમી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ ગેટ પર હંગામો મચાવ્યો હતો.
ભરૂચ દહેજ સ્થિત એમ.આર.એફ કંપનીમાં ટ્રેની કર્મીઓને કાયમી કરવામાં નહીં આવતા કર્મચારીઓએ ગેટ પર હંગામો મચાવ્યો હતો.
ભારત માંથી સાત સમુંદર પાર વિદેશમાં સેટલ થઈને આર્થિક રીતે પગભર થવાના પ્રયાસ કરતા ભારતીય વેપારીઓ પર અનેકવાર હુમલો કરીને લૂંટને અંજામ આપવાની ઘટનાઓ પ્રકાશમાં આવે છે
ભરૂચના દહેજમાં આવેલ આરજીપીપી નામની કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી
ગુજરાત | Featured | સમાચાર , ભરૂચ શહેરમાં રોટરી કલબ ઓફ ભરૂચ હેરિટેજની સ્થાપના કરવામાં આવી છે ત્યારે હવે ભરૂચમા કુલ ૪ રોટરી ક્લબ કાર્યરત
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાંથી પસાર થતાં SOU એકતાનગરને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ધૂળની ડમરીઓ ઉડતા વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે,
ભરૂચ પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તહેવારોના સમયમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ભરૂચ શહેર અને વાગરા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના આમોદમાં પોલીસ મથકથી નજીકના વિસ્તારમાં જ કેટલાક અસામાજિક તત્વોના ટોળા વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા હતા,
ભરૂચના જંબુસર ની નવયુગ વિદ્યાલયના વિદ્યાર્થીઓ પૂર અસરગ્રસ્તોની વધારે આવ્યા છે વિદ્યાર્થીઓ દ્વારા ફૂડ પેકેટ તૈયાર કરી 300 જેટલા પરિવારોને તેનું વિતરણ કરવામાં આવ્યું હતું
ગુજરાત | Featured | સમાચાર, ભરૂચના હાંસોટ તાલુકાના ઇલાવ ગામે આજ રોજ શ્રાવણ માસના અંતિમ શનિવાર નિમિત્તે હનુમાન ચાલીસા પારાયણ અને મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.