ભરૂચ: મહોરમ પર્વ નિમિત્તે કલાત્મક તાજીયાના ઝુલુસ નિકળ્યા
ભરૂચ જિલ્લામાં યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
ભરૂચ જિલ્લામાં યા હુસેનના નારા વચ્ચે કલાત્મક તાજિયાના જુલૂસ નીકળ્યા હતા જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા
ભરૂચ જિલ્લાના દહેજ ઔદ્યોગિક વસાહત માંથી સેંકડ શિફ્ટ માંથી નોકરી પરથી આવેલા શખ્સ સાથે લૂંટની ઘટના બની હતી.જે ગુન્હાનો ભેદ પોલીસે ગણતરીના સમયમાં જ ઉકેલી કાઢ્યો હતો.
ભરૂચ એલસીબીના પી.આઈ એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. એમ.એમ.રાઠોડ સહિત સ્ટાફ અંકલેશ્વર હાઇવે ઉપર ચેકીંગમા હતો
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર અને જંબુસરમાં વિદ્યાર્થીઓને વિતરણ કરવાની 350થી વધુ સાયકલ ધૂળ ખાય રહી હોવાના અહેવાલ બાદ સમાજ કલ્યાણ વિભાગનું નિવેદન સામે આવ્યું છે
ભરૂચના નેત્રંગ પંથકમાં માત્ર ચાર જ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસતા જળબંબાકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે
ભરૂચ અને અંકલેશ્વરમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી
ભરૂચના ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ પ્રજાના દિવસોમાં જાણી પિકનિક પોઇન્ટ બની ગયો છે.મોટી સંખ્યામાં લોકો ગોલ્ડન બ્રિજ પર લટાર મારવા આવે છે અને સેલ્ફી પણ લઈ રહ્યા છે.
ભારત આદિવાસી પરિવાર યુનિટી દ્વારા આદિવાસી રાજ્ય તરીકે ઓળખાતા ભરૂચના ઘાણીખૂટ ખાતે યાહામોગી માતાજીના મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવ્યું હતું.