ભરૂચ : અભ્યાસક્રમમાં ભગવદ ગીતાના સમાવેશ અંગે કેટલીક સંસ્થાના વિરોધ સામે સામાજિક સમરસતા મંચનું તંત્રને આવેદન
ત્યારે ભરૂચ સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવદ ગીતાના સમર્થનમાં તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ત્યારે ભરૂચ સામાજિક સમરસતા મંચ દ્વારા ભગવદ ગીતાના સમર્થનમાં તંત્રને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા પંથકના આદિવાસીઓ માટે મહુડાના ફળ એવા ડોળીમાંથી બનતું તેલ આશીર્વાદરૂપ સાબિત થયું છે,
આજરોજ વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ભરૂચ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ રેલ્વે સ્ટેશનથી સિવિલ હોસ્પિટલ સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચ તાલુકાના કંથારીયા ગામમાં જાકરીયા મસ્જિદ પાસેના ખાડકુવામાં બકરીનું બચ્ચું ગરકાવ થતાં ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના લાશ્કરોએ રેસક્યું હાથ ધર્યું હતું.
ભરૂચ શહેરની નર્મદા કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને શુદ્ધ પાણી, શુદ્ધ હવા અને શુદ્ધ વાતાવરણ ઉપલબ્ધ કરાવવા સાથે પર્યાવરણ બચાવવાનો સુંદર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.
ખાનગી યુનિ.ની 3 નર્સિંગ કોલેજોના સંચાલકોની મનમાની, આદિવાસી વિદ્યાર્થિનીઓની સ્કોલરશીપ ચાઉ કર્યાનો આક્ષેપ, નર્સિંગના નામે ચાલતા કૌભાંડ અટકવા જોઈએ : ચૈતર વસાવા
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં ફેફસાની કમજોરીના કારણે ફેફસાની નળીના બલ્ડ પ્રેસરથી પીડાતા બાળકને યોગ્ય સારવાર આપી મમતા ચિલ્ડ્રન હોસ્પિટલના તબીબોએ નવું જીવનદાન આપ્યું છે.
ભરૂચની ઝઘડિયા તાલુકા પંચાયત કચેરીના સભાખંડમાં ધારાસભ્યની ઉપસ્થિતિમા સામાન્ય સભા મળી હતી જેમાં વિવિધ પ્રશ્ને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી