ભરૂચ: લોકસભા બેઠક પર 13 ઉમેદવારો ચૂંટણીના જંગમાં, ભાજપ,આપ અને બાપ વચ્ચે કાંટાની ટક્કર
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.
ભરૂચ લોકસભા બેઠક પર આજરોજ ચૂંટણી ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. ભરૂચ બેઠક પર કુલ 13 ઉમેદવારો ચૂંટણી જંગમાં ચૂંટણી લડશે.
એમીટી શાળાના પરિસરમાં કોબ્રા સાંપ નીકળતા દોડધામ મચી જવા પામી હતી, ત્યારે જીવદયા પ્રેમીઓએ સાંપનું રેસક્યું કર્યું હતું...
ભરૂચના જંબુસરના વેડચ ગામ નજીક બાઇક અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઈક ચાલકનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યુ હતુ.
ભરૂચ લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના વરદહસ્તે ભરૂચ વિધાનસભા ક્ષેત્રના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના ટંકારીયા ગામમાં આવેલા ઇરફાન ઇનાયત લાર્યાના મકાનને તસ્કરોએ નિશાન બનાવી લાખોના મતાની ચોરી કરી ફરાર થઇ જતા ભારે ચકચાર મચી જવા પામી હતી
ભરૂચ શહેરના નંદેલાવ રોડ પર આવેલ બુસા સોસાયટી નજીક શ્રી સત્ય સાઇ સેવા સમિતિ ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચની એસ.વી.એમ.આઈ.ટી એન્જિનિયરિંગ કોલેજ ખાતે દ્વારા RHYTHM 2K24 સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.