ભરૂચ: બોર્ડની પરીક્ષા માટે વહીવટી તંત્ર સજ્જ, કલેકટરના અધ્યક્ષ સ્થાને યોજાય બેઠક
ગુજરાતમાં કોંગ્રેસ- આપનું ઈન્ડિયા ગઠબંધન જાહેર થયું છે અને ભાવનગર અને ભરૂચ સીટ પર બે ઉમેદવાર જાહેર થયા છે.
નિર્માણ પામનાર ઓવરબ્રિજના પગલે ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, નગરપાલિકા પ્રમુખ સહિત પાલિકા સભ્યો અને અધિકારીઓએ સ્થળ મુલાકાત લઈ સુચારુ આયોજન અંગે ચર્ચા વિચારણા કરી હતી.
લોક સભાની ચૂંટણીને પગલે આમ આદમી પાર્ટી દ્વારા ઝઘડીયાના ગુમાનદેવ મંદિર ખાતેથી સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે
તવરા ગામે મધ્યપ્રદેશના ડેપ્યુટી સીએમ રાજેન્દ્રસિંહ શુક્લાએ પેજ પ્રમુખોની મુલાકાત કરી હતી અને લોકસભાની ચૂંટણી બાબતે ચર્ચા વિચારણા કરી
ભરૂચ જિલ્લા કલેકટર કચેરી ખાતે સમસ્ત મુસ્લિમ સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી આવેદન પત્ર આપ્યું હતું.
વડદલા ગ્રાઉન્ડ ખાતે ભોલાવ ગ્રામ પંચાયત દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભોલાવ ગ્રામ પંચાયતની 4 ટીમોએ ભાગ લીધો હતો.