ભરૂચ : કલમ 307 હેઠળ કાર્યવાહી કરવા ભાડભૂતના રાઠોડ સમાજનું તંત્રને આવેદન, જાણો સમગ્ર મામલો..!
આરોપીઓ વિરુદ્ધ 307ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી
આરોપીઓ વિરુદ્ધ 307ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી
સરકાર દ્વારા 33 ટકાની અને બે હેકટરની મર્યાદા કરવામાં આવતા સરકારે રાહત પેકેજ આપી ખેડૂતોની મઝાક ઉડાવી છે
હનુમાનજીની પ્રતિમા નીચે કેટલાક ભાગમા ભીતચિત્રો દ્વારા હનુમાનજીને નીલકંઠવર્ણીના સેવક તરીકે દર્શાવવામાં આવ્યા છે.
તા. 9 ઓગસ્ટથી 17 ઓગસ્ટ દરમ્યાન ભરૂચ જિલ્લાની તમામ 545 ગ્રામ પંચાયતો સહિત નગરપાલિકા દ્વારા “મેરી માટી-મેરા દેશ” અભિયાન અંતર્ગત ઉજવણી કરવામાં આવશે
ભરૂચને લવેબલ અને લિવેબલ બનાવવાના સપનાને સાકાર કરીએ વિષય પર જાણીતા લેખક અને વક્તા જય વસાવડાના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું.
અણઘડ આયોજનના કારણે રૂપિયા 9 કરોડથી વધુના ખર્ચે બનનાર રોડની કામગીરીના કારણે અહીંના દુકાનદારો તેમજ સમગ્ર ભરૂચની જનતા હેરાન પરેશાન થઈ રહી છે.
ભાડભુત બેરેજ યોજનામાં જમીન સંપાદનના વળતરને લઈ ફરી એક વખત જિલ્લાના ખેડૂતોને અન્યાયને લઈ કલેકટર સમક્ષ વિશાળ સંખ્યામાં ખેડૂતો રજુઆત કરવા ઉમટી પડ્યા હતા