ભરૂચ : કંથારીયા નજીક પાલિકાની ડમ્પિંગ સાઇટના કારણે રોગચાળાની દહેશત, ગ્રામજનોએ હોબાળો મચાવ્યો...
પાલિકા દ્વારા ઉભી કરાયેલ ડમ્પિંગ સાઈટથી અતિશય દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પાલિકા દ્વારા ઉભી કરાયેલ ડમ્પિંગ સાઈટથી અતિશય દુર્ગંધ તથા મચ્છરોના ઉપદ્રથી ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
ગુજરાત હાઇકોર્ટ દ્વારા ખાનગી હોસ્પિટલોમાં ICU વિભાગને ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા સહિતના અન્ય આદેશ અપાતાં રાજયભરના ડોક્ટરો હડતાળ પર ઉતાર્યા છે..
ટાંકીની નજીકમાં જ આવેલ પ્રાથમિક શાળાના શિક્ષકો સહિત વિદ્યાર્થીઓ અને રહેણાંક વિસ્તારના લોકોને ભય સતાવી રહ્યો છે..
ઓપરેશન પૂરું થયા બાદ ઓપરેશન રૂમમાં તબીબો અને નર્સોની દોડધામ વધી જતાં પરિવારને કઈ અઘટિત થયાની શંકા ગઈ હતી.
હોસ્પિટલના તબીબોની બેદરકારીને કારણે દર્દીનું મોત થયું હોવાના આક્ષેપ સાથે મૃતકના પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો
થામ ગામે રેલ્વે સ્ટેશન નજીકની વીજ વાયરોની લાઇનો તૂટી પડતાં નજીકથી પસાર થતા 4 જેટલા પશુઓને વીજ કરંટ લાગતા મોત થયું હતું.
રુકમણી દેવી રૂંગટા વિદ્યાલયમાં ધોરણ ૧૧ અને ૧૨ માટે એડમિશન ફોર્મ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓ સહિત વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.