ભરૂચ : આશ્રય સોસાયટી નજીક જગન્નાથ મંદિરના સંચાલકોએ કર્યા ગેરકાયદે દબાણો, જુઓ કોર્ટે શું આદેશ આપ્યો..!
કોર્ટના આદેશ બાદ આખરે જગન્નાથ મંદિરે કરેલા દબાણો દૂર કરાતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
કોર્ટના આદેશ બાદ આખરે જગન્નાથ મંદિરે કરેલા દબાણો દૂર કરાતા સમગ્ર વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાયો
તાજેતરમાં બનાવેલી વરસાદી કાંસની દિવાલ હાથથી તૂટી રહી છે, અને કપચી પણ ઉભરી રહી છે
ધોરણ-૧૦ની પરીક્ષામાં ૧૯૩૪૪ નોંધાયા હતા જેમાં ૧૨૫૦૮ છાત્રો પાસ થયા છે જ્યારે ૬૮૩૬ છાત્રો નાપાસ થયા છે
બૂટલેગરો દેશીદારૂની સપ્લાય પાણીના જગમાં કરી રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી
જિલ્લાના તમામ 9 તાલુકામાં ચોમાસાની સીઝનમાં વરસાદી પાણીનો જમાવડો નહીં થાય અને વરસાદી પાણીનો નિકાલ કરવા માટે 6 લાખના ખર્ચે 9 ડી-વોટરિંગ પમ્પની ખરીદી કરવામાં આવી છે.
દીકરીઓના ભવિષ્યને ઉજ્જવળ અને સુરક્ષિત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રકારની બચત યોજનાઓ અમલમાં મુકવામાં આવી છે
ભરૂચ જિલ્લા પોલીસ અધ્યક્ષ ડૉ.લીના પાટીલ દ્વારા શૂટિંગ ચેમ્પયનશિપમાં પ્રથમ શોટ ફાયર કરીને ટુર્નામેન્ટનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો