ભરૂચ : ગુજરાત સહિત ઝાડેશ્વર BAPS સ્વામિનારાયણ મંદિરના સભાગૃહમાં મહિલાના સર્વાંગી વિકાસનો ખાસ કાર્યક્રમ યોજાયો
BAPS સંસ્થા દ્વારા મહિલા દિનની ઉજવણી મોટી સંખ્યામાં અનુયાયીઓએ લાભ લીધો
BAPS સંસ્થા દ્વારા મહિલા દિનની ઉજવણી મોટી સંખ્યામાં અનુયાયીઓએ લાભ લીધો
ભગવાન પરશુરામની જન્મ જયંતીના ઉપલક્ષમાં ઠેરઠેર ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતેથી આ ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી હતી
સભામાં એજન્ડા ઉપર 21 કામો મુકાયા હતા. જેમાં મોટા ભાગના સર્વાનુમતે તો કેટલાક બહુમતીથી મતના જોરે મંજુર કરવામાં આવ્યા હતા.
ભરૂચના ઝાડેશ્વર સ્થિત પ્રજાપિતા બ્રહ્માકુમારી દ્વારા સુરક્ષિત ભારત સડક સુરક્ષા મોટરસાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું
ભરુચ જિલ્લો ઔધ્યોગિક જિલ્લો છે અને અહીના ઉધ્યોગોનું દેશના વિકાસમાં ખૂબ મોટું યોગદાન છે.
જંબુસર કોંગ્રેસના ધારાસભ્ય સંજય સોલંકીએ હેલિપેડ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પુષ્પગુચ્છ અર્પણ કરી સ્વાગત કર્યું હતું.