ભાવનગર:રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતમાં પી.એમ.સુરજ પોર્ટલનું લૉન્ચિંગ કરાયું
રાજ્યપાલએ તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે, PM - SURAJ પોર્ટલનાં લૉન્ચિંગ પ્રસંગે મને ભાવનગર આવવા મળ્યું એ મારું સૌભાગ્ય છે.
રાજ્યપાલએ તેમના ઉદબોધનમાં કહ્યું હતું કે, PM - SURAJ પોર્ટલનાં લૉન્ચિંગ પ્રસંગે મને ભાવનગર આવવા મળ્યું એ મારું સૌભાગ્ય છે.
ભાવનગર શહેર-જિલ્લામાંથી 76મું અંગદાન મળ્યુ છે. જેને ગ્રીન કોરીડોર રચીને લીવરને એરપોર્ટ પહોંચતુ કરાયું
એક શંકાસ્પદ રીક્ષાને અટકાવી તેમાં બેસેલી બે મહિલાની અંગ ઝડતી કરતા 33 લાખથી વધુના ડ્રગ્સનો જથ્થો મળી આવતા ભારે ચકચાર મચી જવા પામી હતી.
એક્સ-રે એન્ડ સોનોગ્રાફી ક્લિનિક ખાતે આરોગ્ય વિભાગની ટીમ પહોચી હતી. જેમાં ક્લિનિક ખાતેથી એક દંપતી શંકાસ્પદ જોવા મળ્યા હતા
5 વર્ષીય બાળકી સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરી હવસનો શિકાર બનાવનાર નરાધમની ગંગાજળિયા પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર મહાનગરપાલિકા કચેરીવાળા બિસ્માર માર્ગનું રૂ. 604 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવનાર છે.
માલધારી સોસાયટીમાંથી યુવાધનને બરબાદ કરતા કફ સીરપના જથ્થા સાથે SOG પોલીસે એક ઇસમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ભાવનગર સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ખાતે 2 દિવસીય આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ-2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે.