ભાવનગર : કોંગ્રેસ મોંઘવારી મુદ્દે ચીજ વસ્તુઓ ટેબલ પર મૂકી હાર પહેરાવી નવતર વિરોધ કર્યો
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીને પ્રશ્ન આશ્ચર્યજનક કાર્યક્રમ કરતા કોંગી કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.
ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા મોંઘવારી અને બેરોજગારીને પ્રશ્ન આશ્ચર્યજનક કાર્યક્રમ કરતા કોંગી કાર્યકરોની પોલીસ અટકાયત કરી હતી.
ભાવનગર જિલ્લા ભાજપ આયોજિત હર ઘર તિરંગા કાર્યક્રમમાં ઘોઘા તાલુકાના કોંગ્રેસના અગ્રણી સંજયસિંહ ગોહિલ સહિતના કોંગ્રેસના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા..
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુત્ર અને ગુજરાતમાં “ગ્રંથના ગાંધી”નું બિરુદ પ્રાપ્ત કરનાર મહેન્દ્રભાઈ મેઘાણીનું નિધન થતાં સાહિત્ય ક્ષેત્રને ન પૂરી શકાય એવી ખોટ પડી છે
હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે, ત્યારે ભાવનગરના એક શિવભક્તે બિલી વૃક્ષના લાકડામાંથી અનોખા શિવલિંગનું નિર્માણ કર્યું છે.
શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉધોગ શાળા ખાતે પ્રજ્ઞાચક્ષુ બાળકો દ્વારા આગામી રક્ષાબંધનના તહેવારને લઈને અવનવી અને કલાત્મક રાખડીઓ તૈયાર કરવામાં આવી રહી છે.
આ છે ભાવનગરથી 24 કિલોમિટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ મંદિર. મહાભારતના યુદ્ધ પછી નિષ્કલંક થવા પાંડવોએ અહીં સ્નાન કર્યું હતું.
આજના આધુનિક યુગમાં દીકરીઓએ પણ IT ક્ષેત્રે હરણફાળ ભરી છે. દુનિયાભરમાં IT ક્ષેત્રે કઈકને કઈક નવું સંશોધન થતું રહે છે.
ભાવનગર જિલ્લાના બોટાદના બરવાળામાં લઠ્ઠાકાંડમા કેમિકલ વાળો ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં 41 લોકો મોતને ભેટયા છે.