ભાવનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપી રૂપિયા 34,200 કરોડની ભેટ, વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે ભાવનગર ખાતે રૂપિયા 34,200 કરોડથી વધુના વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો.
પાંચીઆઈ માતાજીના મંદિરમાં કોઈ અજાણા શખ્સે પ્રવેશી દાન પેટીમાં રાખેલ અંદાજે 2 હજારથી વધુની રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયો, આ અંગે પોલીસે તપાસ હાથ ધરી
રાજ્યમાં ભારે વરસાદને લઈને ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતી સર્જાય છે, ત્યારે ભાવનગરના નશીતપુર ગામ નજીક કેરી નદીના કોઝ-વે પર કાર ફસાય હતી.
ભાવનગર શહેરમાં રખડતા શ્વાનોને નિયંત્રણમાં રાખવામાં ગોટાળા થયા હોવાના પ્રાણી પ્રેમીઓએ આક્ષેપ કર્યા છે. જે ઘટનામાં પુરાવા બહાર આવતા નગરપાલિકાની કામગીરી પર ફરી સવાલ ઉભા થયા છે.
ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના મોટી પાણીયારી ગામમાં વ્યાજખોરના ત્રાસથી પીડાતા ગરીબ પરિવાર માટે રૂરલ પોલીસ દેવદૂત બની છે.
ભાવનગર શહેરની ખાનગી HCG હોસ્પિટલને 7 કરોડ 22 લાખ 90 હજાર 205 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.અને PMJAY યોજનામાંથી પણ હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવી હતી.
ભાવનગર જિલ્લાના પાલીતાણામાં ભારે વરસાદને પગલે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે,તેમજ આદપુર ગામના રસ્તા ઉપર વરસાદી પાણી ફરી વળતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું હતું.