ભાવનગર: સર ટી હોસ્પિટલમાં સુવધાઓનો અભાવ, ગરીબ દર્દીઓને ભારે મુશ્કેલી
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં સુવધાઓના અભાવના કારણે દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
ભાવનગર શહેરની સર ટી હોસ્પિટલમાં સુવધાઓના અભાવના કારણે દર્દીઓ હાલાકીનો સામનો કરી રહ્યા છે.
સ્વચ્છતા જાગૃતિ માટે ભાવનગર જિલ્લાના દેવગણાનો યુવાન ભાવનગરથી ગાંધીનગર સુધી દોડીને જશે અને લોકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ આવે તેવા પ્રયત્નો હાથ ધરશે.
મોતી તળાવ રોડ પર લાંબા સમયથી ખડકવામાં આવેલ ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કામગીરી કરવામાં આવી
સિદસર ખાતે આવેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષના સંચાલકોએ મહાનગર પાલિકાને ચાર વર્ષ બાદ રૂપિયા 1.59 કરોડનો મિલકત વેરો ચૂકવ્યો હતો
આનંદનગર વિસ્તારમાં આવેલ આંગણવાડી કેન્દ્રમાં અસામાજિક તત્વો દ્વારા દારૂની મહેફિલો માણી તોડફોડ કરાતા સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
આયુર્વેદિક કાલ મેઘાસવ નામક કેફી પીણાનું સેવન કરી પાંચ લોકોના મૃત્યુના પડઘા ભાવનગરમા પડ્યા છે.
ઈંગ્લીશ દારૂના જથ્થા સાથે ચાર મહિલા તથા બે પુરુષ બુટલેગરની ધડપકડ