ભાવનગર : પોલીસ હેડ ક્વાટર ખાતે 160 તાલીમાર્થીઓની ત્રિદિવસય પરીક્ષા યોજાય...
જિલ્લામાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર-નવાપરા ખાતે DGP દ્વારા ફાળવેલ 160 તાલીમાર્થીઓની ત્રિદિવસીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં આવેલ પોલીસ તાલીમ કેન્દ્ર-નવાપરા ખાતે DGP દ્વારા ફાળવેલ 160 તાલીમાર્થીઓની ત્રિદિવસીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે.
ભારે વરસાદને કારણે મૃત થયેલા પક્ષીઓને વન વિભાગ દ્વારા તેની અંતિમવિધિ કરવામાં આવશે.
કર્મચારી મહામંડળની ટીમ ફિક્સ પે અંતર્ગત રાજ્યભરમાં 33 જિલ્લાઓમાં દસ દિવસનો કાર્યક્રમ રાખવામાં આવેલો હતો
ભાવનગર શહેરના વડવા ચાવડીગેટ વિસ્તારમાં વારંવાર બનતી મારામારીની ઘટનાને લઈને પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરાયું હતું.
તળાજા તાલુકામાં ખાનગી ફાઇનાન્સ કંપનીના કર્મચારી પાસેથી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને નાસી જનાર શખ્સોને પોલીસે દબોચી લીધા હતા.
ભાવનગરના સિહોરમાં તસ્કરોએ મંદિરને નિશાન બનાવી રૂપિયા 5 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
રાજ્યમાં ટ્રાફિક નિયમનની વ્યવસ્થામાં રાજ્યમાં 9 હજાર જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો ફરજ બજાવે છે.